આ છે દેશનું સૌથી ઊંચુ એરપોર્ટ, આસમાનમાં છે રન-વે!

આજના સમયમાં હવાઇજહાજ સૌથી ઝડપી એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડે છે. માત્ર ગણતરીની કલાકોમાં તમે ડેસ્ટિનેશન પર પહોંચી જાઓ છો.આ બધા વચ્ચે ક્યારેય વિચાર્યું છે કે, દેશનું સૌથી ઉંચું એરપોર્ટ કયું છે?

Trending news