હવે દેશમાં બનશે ઇલેક્ટ્રિક હાઇવે, કેવી રીતે કામ કરશે જરા જાણી લો...

હવે તમને હાઇવે પર નવી ટેકનોલોજી જોવા મળશે. જો કે, આ પ્રયોગ જૂનો નથી. પરંતુ ભારતમાં પહેલીવખત થઇ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક હાઇવેની...

Trending news