મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં નર્મદાના મહામુલા પાણીનો વેડફાટ

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં નર્મદાના મહામુલા પાણીનો વેડફાટ સામે આવ્યો છે. ધ્રાંગધ્રા કેનાલમાંથી નિકળતી માઇનોર કેનાલ ઓવરફલો થતા આ સ્થિતિ ઉભી થઈ છે. ઇંગોરાળા અને પ્રકાશનગર સહિતના ગામના ખેડૂતોને આ માઇનોલ કેનાલમાંથી સિંચાઈનું પાણી મળે છે.

Trending news