News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમા ઉમેદવારને લઇને અસંતોષની સ્થિતી વચ્ચે નેતાઓ ચિંતાતુર બન્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની બંધ બારણે બેઠક યોજાઈ હતી.

Trending news