ગુજરાતમાં પાણીની તંગીની સ્થિતિની ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ

ગુજરાતમાં પાણીની તંગીની સ્થિતિની ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ઉનાળામાં ભારે ગરમીની સ્થિતિમાં પાણીની સમસ્યાનો સામનો કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવશે.

Trending news