વડોદરાની MSUના ઉત્તરવહી કૌભાંડમાં તપાસ સમિતિએ સુપરત કર્યો રીપોર્ટ, જુઓ વિગત

વડોદરાની MSUમાં સામે આવેલા ઉત્તરવહી કૌભાંડમાં તપાસ સમિતિએ રીપોર્ટ સુપરત કર્યો છે. 37 સુપ્લિમેન્ટ્રીની કરવામાં આવી હતી તાપસ. 13 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા છે. દોષિત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે . 2 પ્યુન અને 2 વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધવામાં આવશે ફરિયાદ.

Trending news