કોંગ્રેસ પ્રમુખ ખુદ ઉતર્યા ટાંકીમાં, 300 કરોડના પાણી કૌભાંડનો કર્યો આક્ષેપ
વડોદરા તરસાલી ટાંકીની સફાઈનો મામલો : વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ટાંકીમાં ઉતર્યા. ઘુટણસમા પાણીમાં ઉતરી પ્રશાંત પટેલે કર્યો વિરોધ.પ્રશાંત પટેલે પાણીમાંથી હાથમાં કાદવ લઈ બતાવ્યું .પ્રશાંત પટેલે 300 કરોડના પાણી કૌભાંડનો કર્યો આક્ષેપ . શહેરીજનોને દૂષિત પાણી પીવડાવા બદલ કોન્ટ્રાકટર રાજકમણ સામે ક્રીમીનલ કેસ દાખલ કરવા કરી માંગ . અધિકારીઓ સામે પણ ક્રીમીનીલ કેસ દાખલ કરવાની કરી માંગ.