જુઓ વડોદરામાં સિટી બસના સંચાલકે વિદ્યાર્થીઓ માટે શું કર્યું

વડોદરામાં સિટી બસના સંચાલકે વિદ્યાર્થીઓ માટે શરૂ કરી બસ સેવા, વિધાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ કર્યો નિર્ણય. એમ.સી. હાઈસ્કૂલના 35 વિધાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી.

Trending news