બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતી જજો, તમને પણ મળી શકે છે આ સજા

વડોદરા ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલ્યો. ટ્રાફિક પોલીસે વડોદરાના અમિત નગર બ્રિજ નીચે, સમા ટી પોઈન્ટ, માણેકપાર્ક સર્કલ, સુસેન સર્કલ વિસ્તારમાં ડ્રાઈવ કરી હતી. ટ્રાફિક પોલીસે આજે ગેરકાયદે મુસાફરોને લઈને જતાં વાહનચાલકો પર કાર્યવાહી કરી.

Trending news