વડોદરા દુષ્કર્મ કેસના બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકળી પાડ્યા

વડોદરા ગેંગરેપ કેસ મામલે બંને આરોપી રીઢા ગુનેગાર છે. ચોરી સહિતના ગુના આચરેલા છે. બંને આરોપી સ્કેચ, ટેક્નિકલ સરવેલ્સન અને બાતમીના આધારે પકડાય છે. બંને આરોપી ગુનો કર્યો ત્યારેની ભોગબનારની અમુક વસ્તુઓ મળી આવી હતી. બંનેની ઉંમર 20થી 25 છે. આવા ગુના બંનેએ અગાઉ પણ કર્યા છે. બંને આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે લવાયા છે.

Trending news