અરવલ્લીમાં આદિવાસીઓએ પોતાના અધિકારો માટે કાઢી રેલી

આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રોનો વિવાદ વકર્યો છે. જેને લઈને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભિલોડા, મેઘરજના આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી હતી.

Trending news