દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર નિહાળો ટોપ 25 ન્યુઝમાં

ચોકીદાર હી ચોર હૈના નિવેદન પર રાહુલ ગાંધીની પીછે હઠ. પ્રધાનમંત્રી મોદી આજે ફરી આવશે ગુજરાત, ઉદયપુરથી આવી રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ, મતદાન પહેલાં લેશે માતા હીરાબાના આશીર્વાદ. અક્ષય કુમારના રવિવારના ટ્વીટ બાદ ચર્ચા, અક્ષય કુમાર પંજાબના ગુરુદાસપુરથી લડી શકે છે ચૂંટણી અને અન્ય મહત્વના સમાચાર

Trending news