દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર નિહાળો ટોપ 25 ન્યુઝમાં

કૉંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોનું દેવું થશે માફ અને ખેડૂતો માટે હશે અલગ બજેટ, વંથલીમાં સભા સંબોધતાં રાહુલ ગાંધીએ કર્યો વાયદો. જૂનાગઢના સાસણમાં વાણિયાવાવ નજીક સ્કૂલ બસનો અકસ્માત. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ સરેરાશ 61.12 ટકા મતદાન અને અન્ય મહત્વના સમાચાર

Trending news