આજે શહેર ભાજપ સંગઠન પર્વની 3 બેઠકો યોજાશે, સભ્યોની નોંધણી ઝડપથી પૂર્ણ કરવા કવાયત હાથ ધરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારને આજે ત્રણ વર્ષ પૂર્ણ થાય છે. વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને 12:00 રૂપિયા મંત્રીમંડળના મહત્વના સભ્યોની ઉજવણી સંદર્ભે બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને યોજાનાર બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજરી આપશે. આજે બપોર બાદ મહાત્મા મંદિર ખાતે ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવશે.

Trending news