પેટા ચૂંટણી: પીએમ મોદી મહારાષ્ટ્રમાં આજે સંબોધશે ત્રણ ચૂંટણી સભા

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્રના બીડ, સતારા અને પુણેમાં પીએમ મોદીની ચૂંટણી સંબોધશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે પીએમ મોદીએ અકોલા, પરતૂર, પનવેલમાં ચૂંટણી રેલી યોજી હતી.

Trending news