CAAનો વિરોધ કરવા કોંગ્રેસના MLA લોહીથી લખેલું પોસ્ટર લઈ પહોંચ્યા વિધાનસભા

આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસ સત્ર ધમાલિયું બન્યું. કોંગ્રેસના ધારાસભ્યોCAAનો કર્યો વિરોધ. જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલા લોહીથી લખેલું પોસ્ટર લઈ વિધાનભા પહોંચ્યા ઈમરાન ખેડાવાલાએ CAA, NRC, NRPનો કર્યો વિરોધ.

Trending news