વાયું વાવાઝોડું 24 કલાકથી ઓછા સમયમાં ગુજરાત પર ત્રાટકશે

વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અગાઉ 110-120 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાશે તેવું કહ્યું હતું. પણ હવે જણાવે છે કે, વાયુ વાવાઝોડુ દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ 165 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારે દરિયા કાંઠે કરંટને કારણે મોજા વધુ ઊંચા ઉછળી શકે છે.

Trending news