ભાવનગરના સિહોરમાં તળાવમાં ડૂબવાથી ત્રણના મોત

ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલા તળવામાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો હતો.

Trending news