સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીથી પણ ઊંચું છે આ વૃક્ષ, તમે જોયું?

અહીં જે સાઇપ્રેસનું વૃક્ષ છે તે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા પણ ઉચું છે. આ વૃક્ષની ઉંચાઇ 102.3 મીટર જેટલી છે. જ્યારે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીની ઉંચાઇ 93 મીટર જ છે.

Trending news