અમદાવાદની આ પબ્લિક સ્કૂલ છે રાજ્યની સૌપ્રથમ સ્માર્ટ સ્કૂલ

સ્માર્ટ સ્કુલની વાત કરીએ એટલે દિલ્હીના સીએમ કેજરીવાલ અને તેમના નિવેદનોની યાદ આવે અને કદાચ દિલ્હીની સ્કૂલનો કોઈ ફોટો પણ ધ્યાને આવી જાય પરંતુ અમદાવાદના કાંકરિયામાં બનેલી સ્માર્ટ સ્કુલ કદાચ તમને દિલ્હીની સ્કૂલો ભુલાવી દે તો નવાઈ નહીં...

Trending news