"પૈસા આપો નહીંતર કીડની વેચી નાખીશ..." લાખો રૂપિયા આપ્યા છતા વ્યાજખોરોનો આતંક

જો તમે મને રૂપિયા ના આપ્યા તો તમારી કિડની વેચી નાંખીશ. આ કોઈ મજાક નથી. આ ધમકી છે. જે વ્યાજખોરોએ એક પરિવારને આપી છે.

Trending news