નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવાનોમાં જોવા મળ્યો ટેટુનો ક્રેઝ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે... ત્યારે નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવા હૈયાઓમાં કેટલાક વર્ષોથી ટેટુનો ક્રેઝ જોવા મળ્યો છે. નવરાત્રી માટે કોઇ ટેમ્પરરી ટેટુ બનાવડાવે છે, તો કોઈ પરમેનન્ટ ટેટુ પણ બનાવડાવે છે. મેટ્રો સીટીમાંથી શરૂ થયેલો ટેટુનો ક્રેઝ હવે જિલ્લા મથકો સુધી પહોચી ગયો છે. નડિયાદમાં પણ નવરાત્રીની તૈયારીઓ કરતી યુવતીઓ ટેટુ ચીતરાવી રહી છે. નડિયાદના ટેટુ આર્ટીસ્ટને ત્યા 'ફ્રી બર્ડ' ની થીમ પર યુવતી ટેટુ ચીતરાવી રહી છે તો કોઈએ આખી પીઠ ટેટુથી ચીતરાવી દીધી છે.

Trending news