‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ બન્યા ગઢડાના મહેમાન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સ્ટાર દિલીપ જોષી(જેઠાલાલ) ગઢડા આવ્યા. ગઢડા ખાતે ઉજવાઈ રહેલ બી.એ.પી.એસ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. દિલીપ જોશીએ બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામીના દર્શન કરી વચનામૃત ગ્રંથની મહાપૂજા કરી અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Trending news