અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોનો હોબાળો

અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીની સારવાર માટે SVP હોસ્પિટલમાં લેવાતી ડિપોઝીટની રકમને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જરૂરી સારવાર ન મળતા દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હતી, ડોકટર તરફથી જરૂરી સારવાર આપવામાં આવી નહીં.

Trending news