સોમનાથના દરિયાકાંઠે ન્હાવા પર પ્રતિબંધ

સોમનાથ વિસ્તારના જિલ્લા કલેક્ટરે સોમનાથના સમુદ્રકાંઠે ન્હાવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ દરિયાકિનારે આકસ્મિક રીતે દરિયામાં ખેંચાઈ જાય એવી ઘટનાઓ બનવાની શક્યતા ઘણી વધારે હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Trending news