સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી પ્રિયંકા ગાંધી અને મમતા બેનર્જીને આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે.

Trending news