સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કરી ફરિયાદ

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી છે, શૈલેષ પટેલે સ્ટેટ કંટ્રોલ રૂમને ફોન કરીને ટ્રાફિકના ACP એ.પી ચૌહાણ વિરુદ્ધ ટેલિફોનિક ફરિયાદ કરી, અગાઉ વાહન ટોઈંગના મામલે કૉન્સ્ટેબલ શૈલેષ સાથે એક વાહન ચાલકે ઝઘડો કર્યો અને ધારાસભ્યની ફોન કરીને પોલીસ પર વાહન ટો ન કરવા માટે દબાણ કર્યું

Trending news