સુરત ફ્લેટમાં ચોરી કરવા નિષ્ફળ જતા યુવાનો બુટ લઈ ગયા, જુઓ વિડીયો

સુરત ઉતરાણ ઓપેરા હાઉસનો વિડિઓ થયો વાયરલ, ફ્લેટ માં ચોરી કરવા નિસફળ જતા યુવાનો બુટ લઈ ગયા અને સ્થાનિકે પૂછપરછ કરતા તેને ચપ્પુ માર્યું

Trending news