સુરતમાં રફ ડાયમંડના કામ સાથે સંકળાયેલા કારખાનેદારનું ઉઠમણું

સુરતમાં રફ ડાયમંડના કામ સાથે સંકળાયેલા કારખાનેદારનું ઉઠમણું, કારખાનેદાર છેલ્લા બે દિવસથી કતારગામ સ્થિત કારખાનાને તાળું મારી નાસી છૂટ્યો, કારખાનેદારે ઉઠમણું કરતાં રૂપિયા 6 કરોડની બાકી રકમથી લેણદારો થયા દોડતા.

Trending news