સુરત: BRTSએ ફરી લીધો એક મહિલાનો ભોગ

સુરત: સુરતના પર્વતપાટિયા વિસ્તારની ઘટના. BRTS બસે સર્જ્યો હતો અકસ્માત.મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.મહિલા BRTS ગ્રીલ ક્રોસ કરતી હતી,ત્યારે ફૂલ સ્પીડમાં આવતી BRTSએ મહિલાને અડફેટે લીધી હતી. ઘટનાથી લોકોમાં ભારે રોષ.

Trending news