ટ્રંપના ગુજરાત પ્રવાસને લઇ સુરતના કલાકારોએ તૈયાર કર્યું ખાસ ગીત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને વિશ્વશક્તિ મહાનુભાવોના આગમનને લઈ સુરતના ‘અમી ઓરકેસ્ટ્રા’ના ચિરાગ ઠક્કર એન્ડ ટિમ દ્વારા સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મોદી કા દમ, નમસ્તે ટ્રમ્પ’ નામનું સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે.

Trending news