સુરત: શિવાજી મહારાજની 390મી જન્મજયંતીની અનોખી ઉજવણી

સુરતમાં આજે શિવાજી મહારાજ ની 390 મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ભવ્ય રેલી કાઢવામાં આવી. જેમાં નાગરિકતા કાયદાને સમર્થન પણ કરાયું.

Trending news