‘વાંકી રે પાઘડલીનું ફૂમતુ રે...’ ગીત પર ગરબે ઘૂમશે અમદાવાદી વિદ્યાર્થીનીઓ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ટ્રમ્પને કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ખાસ ઝલક બનાવવામાં આવશે. જેમાં દુધેશ્વર શાળાની વિદ્યાર્થીનીઓ તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે ગીત પર ગરબે ઘૂમશે. શાળાની ધોરણ 6 થી 8ની કુલ 16 વિદ્યાર્થિનીઓ ગરબામાં ભાગ લેશે.

Trending news