ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં કરી પિટિશન

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આચારસંહિતાના ભંગ બદલ પોતાની સામે ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ કરેલી અરજીના પગલે હાઈકોર્ટે પ્રતિવાદી ઓને નોટિસ ઇશ્યુ કરી છે. 16 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.

Trending news