રાજ્ય સરકારે એસટી કર્મચારીઓના પગારમાં કર્યો વધારો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમના કર્મચારીઓના પગાર ભથ્થા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા એસ.ટી નિગમના કર્મચારીઓને અને રાજ્ય સરકાર અને યુનિયન સાથે વાટાઘાટો કરીને તે વખતે રાજ્ય સરકારે બાંહેધરી આપી હતી.

Trending news