BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી આજે એમ.જે. કોમર્સ કોલેજમાં ચોરી કરતો ઝડપાયો છે. તેને લઇ જીતુ વાઘાણી જણાવ્યું કે, મારો દિકરાએ ચોરી કરી છે અને મારા દિકરાને પણ કાયદો લાગુ પડશે. તેના વિરૂદ્ધ પરીક્ષા સમિતિ જે પણ નક્કી કરશે, તેમના નિર્ણય મુજબ મારા દિકરાને પણ કાયદાકીય સજા આપવામાં આવશે.

Trending news