ભારત-ઈઝરાયેલની મિત્રતાનું આ 'બ્રહ્માસ્ત્ર', જેના નામથી ધ્રુજે છે પાકિસ્તાન!

અંધારું હોય કે કોઈ તોફાન, દુશ્મન જંગલમાં હોય કે પછી પાતાળમાં પણ છૂપાયો હોય પરંતુ સ્પાઈસ 2000ના વારથી બચવું મુશ્કેલ નહીં અશક્ય છે. ભારત-ઈઝરાયેલની મિત્રતાનું આ એક એવું બ્રહ્માસ્ત્ર છે જેનાથી બાલાકોટમાં આતંકીઓના નામોનિશાન ખલ્લાસ થઈ ગયાં. બાલાકોટમાં કેટલા આતંકીઓ હતા, કેટલા માર્યા ગયા તેના પુરાવા તો ત્યાંની રાખ જ આપી શકે. આવો સમજીએ કે આખરે આ સ્પાઈસ 2000 બોમ્બ છે શું....

Trending news