Zee 24 કલાકની કુમાર કાનાણી સાથે ખાસ વાતચીત

Zee 24 કલાકની કુમાર કાનાણી સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કાપડ અને હીરાના કારખાના 31 માર્ચ સુધી બંધ રહેશે. પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલની સુરતમાં નિમણૂક કરવામાં આવી છે. તમામ ગતિવિધિ પર નજર રાખશે. મહેન્દ્ર પટેલ સરકાર સાથે સીધા સંકલનમાં રહેશે. 120 બેડ સિવિલ હોસ્પિટલમાં ઉભો કરાયો છે.

Trending news