પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતની વિશેષ થીમ

71માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થનાર છે. ત્યારે આ પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરત ટેબ્લો રાણકી વાવની થીમ પર રહેશે. જીવન, સ્થાપત્ય અને કોતરણીની ઝલક પણ હશે. 2014 માં UNESCOએ રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરી હતી. વિશ્વભરમાં પ્રખ્યાત અને ગુજરાતના વિકાસમાં મોટો ફાળો છે.

Trending news