કોરોના: 'ઘરે રહોને ભાઈ...' સાંઈરામ દવે સાથે એક્સક્લુઝિવ વાતચીત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ નો ભય લોકોને સતાવી રહ્યો છે તેવા સમયે રાજકોટના વધુ એક લોક કલાકાર સાંઈરામ દવે એ કોરોના થી સાવચેત રહેવા ગીત બનાવ્યું છે. સાંઈરામ દવેએ આ મામલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.

Trending news