વડોદરામાં ડમી ચલણી નોટ સાથે બે શખ્સોની SOGએ કરી ધરપકડ

વડોદરામાં ડમી ચલણી નોટો સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જીની ટિમએ ધરપકડ કરી હતી. 8 લાખની સામે 1 કરોડની લાલચ આપી છેતરપિંડી કરવાના હતા. છેતરપિંડી કરે તે પહેલા પોલિસે ધરપકડ કરી હતી.

Trending news