ઉત્તર ભારતમાં હિમવર્ષા, આજથી ગુજરાતમાં ઠંડીમાં થશે વધારો
ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને ઠંડીનો આનંદ લેવા માટે સવાર થી લોકો મોનિગ વોક કરતા નજરે પડી રહ્યા છે તમામ ઉંમરના લોકો યોગા કસરત અને વોક કરતા જોવા મળી રહ્યા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા, આજથી ગુજરાતમાં ઠંડીમાં થશે વધારો