સ્મૃતિ ઇરાની પહોંચી સુરત અને કહ્યું કે...

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યાં છે. શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા સ્મૃતિ ઈરાનીએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કામો અને કાર્યક્રમોના ભરપેટ વખાણ કરતાં જેએનયુના વિદ્યાર્થીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે,જેએનયુના વિદ્યાર્થીઓએ સુરતના યુવકો પાસેથી કંઈક શીખ મેળવવી જોઈએ. દેશ યુવકોના રચનાત્મક કાર્યો અને કાર્યક્રમોથી આગળ વધી શકે છે.

Trending news