શિમલામાં શિવ મંદિર ધરાશાયી, પૂજા કરવા ગયેલા ભક્તો અંદર દટાયા

હિમાચલની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના ઘટી છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ બાવડી મંદિર ભૂસ્ખલનના કારણે ધરાશાયી થયું છે.

Trending news