જુઓ સ્ત્રી શક્તિને ઉજવતી Zee 24 કલાકની વિશેષ રજૂઆત 'શક્તિ'!

સ્ત્રી શક્તિના છે અનેક અનોખા રૂપ! ક્યાંક કોઈ નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે તો ક્યાંક દેશ માટે જીવ ન્યોછાવર કરવા તત્પર છે નારી. #Zee24કલાક પર જુઓ સ્ત્રી શક્તિને ઉજવતી એક વિશેષ રજૂઆત 'શક્તિ'!

Trending news