માતા કેમ બની 10 દિવસની નવજાત બાળકીની દુશ્મન, જુઓ વિગત

અમદાવાદમાં 10 દિવસ પહેલા જન્મેલી નવજાત બાળકીને વાલ્વની બિમારી હોવાથી હોસ્પિટલમાંં દાખલ છે, ચોંકાવનારી વાત તો એ છે કે આ નવજાત બાળકીના નસીબમાં તેની માતાનું દૂધ પણ નથી. પરિવારમાં થયેલા વિવાદના કારણે બાળકીની માતા તેને તરછોડીને જતી રહી, ત્યારે નવજાત બાળકીને માતાનું દૂધ આપવા ડોક્ટરો વારંવાર કરી રહ્યા છે અપીલ.

Trending news