આતંકી હુમલાના ખતરાના પગલે કંડલા પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન, જુઓ વિગત

ગુજરાતના દરિયાઈ માર્ગે આંતકવાદી ઘુસ્યા હોવાના ઇનપુટ બાદ કંડલા પોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, સીઆઈએસએફ અને પોલીસની ટીમ દરિયામાં સઘન પેટ્રોલીંગ કરી રહી છે.

Trending news