સાવધાન ગુજરાતઃ પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ કર્યો વિદ્યાર્થીનીની હત્યાનો પ્રયાસ
વલસાડની એક જાણીતી શાળામાં એક એવી ચકચારી ઘટના સામે આવી છે જે વાલીઓ માટે લાલ બત્તી સમાન છે... એક તરફી પ્રેમમાં પાગલ એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની હત્યાનો પ્રયાસ કર્યો.. ચોંકાવનારી આ ઘટના અંગે જોઈએ આ ખાસ રિપોર્ટ...