5 રાજ્ય અને 111 શહેરમાંથી પસાર થતી ટ્રેન, ભારતના સૌથી વધુ સ્ટોપેજ આ રેલગાડી પાસે છે!

ભારતમાં દરરોજ હજારો ટ્રેનો મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી આસાનીથી પહોંચાડે છે... સસ્તા ભાડાની સાથે-સાથે આરામદાયક મુસાફરી રેલવે સિવાય કદાચ કોઇ આપી ન શકે... પરંતુ તમને ખબર છે કે, એવી કઇ ટ્રેન છે... જે સૌથી વધુ સ્ટોપેજ લે છે... અને આ જ ટ્રેન 5 રાજ્યમાંથી પસાર થાય છે... 

Trending news