સમાચાર ગુજરાત: વડોદરા નગરપાલિકા પ્રમુખ સહિત 23 સભ્યોનું રાજીનામું

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ સાવલી ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. નારાજ MLAના સમર્થનમાં નગરપાલિકાના 23, તાલુકા પંચાયતના 17 અને જિલ્લા પંચાયતના 4 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે.

Trending news